STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational

3  

Vanaliya Chetankumar

Inspirational

મારા શિક્ષક

મારા શિક્ષક

1 min
140

જ્ઞાનનો અપાર ખજાનો છે મારા શિક્ષક

આધાર યુક્ત એક ખૂણો છે મારા શિક્ષક


અપૂર્ણને પૂર્ણ કરનાર છે મારા શિક્ષક

જીવનને ઘડનાર છે કલાકાર છે મારા શિક્ષક


બાળકને સમજનાર છે મારા શિક્ષક

મૂલ્યોને ખીલવનાર છે મારા શિક્ષક


સંસ્કારનો અવિરત સાગર છે મારા શિક્ષક

શબ્દથી જ્ઞાનનો ભંડાર આપનાર છે મારા શિક્ષક


ગુરુમાં ગૌરવ નું નામ છે મારા શિક્ષક

વડીલોના વંદન નું સ્થાન છે મારા શિક્ષક


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational