STORYMIRROR

Kaushik Dave

Inspirational

4  

Kaushik Dave

Inspirational

મારા પિતાજી

મારા પિતાજી

1 min
364

એકલા પડેલા બાળકોને,

હૂંફ અને સ્નેહ આપે,


નાની ઉંમરે બાળકો,

માતાને ગુમાવે,


કવિ હૃદયના પિતા,

આકુળવ્યાકુળ થાય,


હિંમત રાખીને,

ઘરસંસાર ચલાવે,


દુનિયાની ટીકાઓથી પરેશાન થતાં જાય,

પથ્થર દિલ રાખીને, સંતાનોના ઘર વસાવે,


સ્મરણ કરૂં પિતાજીને,

નતમસ્તક થાઉં.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational