STORYMIRROR

Umesh Trivedi

Romance Tragedy

3  

Umesh Trivedi

Romance Tragedy

મારા આંસુ

મારા આંસુ

1 min
27.3K


પાંપણ માં સંઘર્યાં મેં મારા આંસુ,

લે ભેટ તને ધર્યા મેં મારા આંસુ,


એમ સ્વપ્ન થોડુ ખરડાય જશે,

દર્દ થી છે સિઁચ્યાં મેં મારા આંસુ,


આંખો થી દુર થઈ તું જ્યારથી,

પાનખર જેમ ખેંરવ્યાં મેં મારા આંસુ,


હથેળી ની રેખાઓ ધોવાય છે જ્યારથી,

નસીબ માની પૂજ્યા છે મેં મારા આંસુ,


આ એકાંત,એ કંપન અને તું.....

શ્વાસો માં ભેળવ્યા મેં મારા આંસુ.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Romance