હજી ખૂટે છે
હજી ખૂટે છે
કોઈ હજી ખૂટે છે,
કોઈ હજી છૂટે છે.
કોઈ તો છે મારુ,
કોઈ વિષ ઘૂંટે છે.
કોઈ રાહ જોવે છે,
કોઈ સતત તૂટે છે.
કોઈ હજી ખૂટે છે,
કોઈ હજી છૂટે છે.
કોઈ તો છે મારુ,
કોઈ વિષ ઘૂંટે છે.
કોઈ રાહ જોવે છે,
કોઈ સતત તૂટે છે.