લઘુકાવ્ય - ઇંતજાર
લઘુકાવ્ય - ઇંતજાર
દર્દ ઈંતજારનું કેવું હોય છે,
સામે હોય છતા એ ન મળે,
પહેલા કદી હાથ ઊઠયા જ ન હોય,
પછી ની લાખ દુઆઓ કયાંથી ફળે!
દર્દ ઈંતજારનું કેવું હોય છે,
સામે હોય છતા એ ન મળે,
પહેલા કદી હાથ ઊઠયા જ ન હોય,
પછી ની લાખ દુઆઓ કયાંથી ફળે!