માણસાઈ
માણસાઈ

1 min

135
ત્રાટક રચતાં આવરણોની આડશમાં એક કોમળ લાગણી સંતાઈ હશે,
ખારાશ થી ભરેલા "મહોદધિ" ની ભીતરમાં એક મીઠી વીરડી રેલાઈ હશે,
ઘોર અંધકાર ભરેલા ભયાવહ ખંડેરની અંદર પણ,
ક્યાંક અજ્ઞાત ખૂણે માણસાઈ ની "દીવડી" ઝગમગાઈ હશે...!