STORYMIRROR

FORAM. R. MEHTA

Inspirational

3  

FORAM. R. MEHTA

Inspirational

માણસ

માણસ

1 min
207

એક માણસ ધારદાર થઈ રહે,

ને બીજો તાર-તાર થઈ રહે,


એકની છે સુખની ને બીજાની દુઃખની છે,

કઈ વાતનો તું સાર સમજી શકે,


જેનાં નથી જીવનમાં કોઈ પ્રતિક્ષારત,

ત્યાં જ એ આશા આવનારની રાખી રહે,


ઘરને બહાર કંઈ જ કોઈ ન મળે,

તો પણ એ બધાં લોકોને શું કામ મદદગાર થઈ રહે,


હુંય રહી લઉ અહીં એમની વચ્ચે,

કાશ કદાચ કોઈ થોડાંક માણસાઈમાં રહે,


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from FORAM. R. MEHTA

Similar gujarati poem from Inspirational