STORYMIRROR

FORAM. R. MEHTA

Inspirational

3  

FORAM. R. MEHTA

Inspirational

ઉપવન

ઉપવન

1 min
195

અમે કયાં કોઈની સામે રૂદન કર્યું છે ?

બધાનું બને એટલું મનોરંજન કર્યું છે,


અમે લખ્યું ને અમે પોતે જ દિગ્દર્શન કર્યું છે,

ડૂબાડી છે આ આખી જિંદગી અંધકારમાં,

સ્પર્શી જેની લાગણીઓ એમનું અભિનંદન કર્યું છે,


તમે તો સ્પર્શી તરત જ નીકળી ગયા છો,

અમે વર્ષો સુધી એનું જતન કર્યું છે,


તરસથી તમે ટળવળ્યા બેહાલ બન્યાં,

એવાં બધાં રણોને અમે ઉપવન કર્યું છે,


સીમા તમારી તમારે વિસ્તારવી પડશે,

પછી કહેતા નહીં રેખાનું અમે ઉલ્લંઘન કર્યું છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational