STORYMIRROR

FORAM. R. MEHTA

Others

3  

FORAM. R. MEHTA

Others

અમે ઠીક છીએ

અમે ઠીક છીએ

1 min
276

જે પણ છીએ અમે ઠીક છીએ, 

કોઈકની નજરમાં તો અમે ઠીક છીએ,


નથી કહેવું છતાં કહીએ છીએ તમને,

ઓચિંતી પડે એ વીજ અમે છીએ,


પૂછતા નહીં એ કોઈને કે આ વિચિત્ર ?

સાચા પ્રેમની ખીજ અમે છીએ,


બહાદૂરી એમાં નથી પારકી પાઘડી પહેરી લઈએ, 

'ફોરમ' એટલે તો અમે સાચી જિદ છીએ.


Rate this content
Log in