Jaya. jani. Talaja."jiya"
Inspirational
યાદ આવતી રોજ મને મારી માં,
મારુ માં બન્યા પછી.
શિશ ઝૂકી જાય તેના બલિદાન પર,
મારું માં બન્યા પછી,
માં ની વેદના સમજાય આજે,
માં કોને કહેવાય એ સમજાય મને,
પ્રસવપીડા, પરવરિશનો ત્યાગ સમજાય,
મારું માં બન્યા પછી.
મિલન આપણું
ઘા
હું રજસ્વલામા...
સૂર્યાસ્ત
ઈશ્વર મળે છે
આ કેવી ગજબ વા...
ડૂસકે ચડ્યું ...
કવિતા અને સૂર
હું છું ગુજરા...
મળતું
પાડોશી પણ સુગંધ લેવાં તલસે .. પાડોશી પણ સુગંધ લેવાં તલસે ..
એકાંત સમયે હું પ્રકૃતિના ખોળે .. એકાંત સમયે હું પ્રકૃતિના ખોળે ..
'વિશ્વાસ વિના તો દોસ્તીમાં પણ થોડી અધુરપ લાગે મળે જો વિશ્વાસ તારો સકળ વિશ્વ મને પ્યારું લાગે.' સુંદ... 'વિશ્વાસ વિના તો દોસ્તીમાં પણ થોડી અધુરપ લાગે મળે જો વિશ્વાસ તારો સકળ વિશ્વ મને...
પરિવાર વગર ના કોઈ આપણું છે ના કોઈ સપનું .. પરિવાર વગર ના કોઈ આપણું છે ના કોઈ સપનું ..
રાષ્ટ્રીય તહેવાર ઉજવતાં રે .. રાષ્ટ્રીય તહેવાર ઉજવતાં રે ..
હૈયાના હેતે બાપા તમને પિરસ્યા .. હૈયાના હેતે બાપા તમને પિરસ્યા ..
કે જગમાં એની જોડ ન બીજી .. કે જગમાં એની જોડ ન બીજી ..
પેટમાં નવ મહિના સાચવતી .. પેટમાં નવ મહિના સાચવતી ..
માછલીબેન એકડા બોલાવે .. માછલીબેન એકડા બોલાવે ..
કાયમ માટે છે એ ભ્રમમાં તું પડીશ ના .. કાયમ માટે છે એ ભ્રમમાં તું પડીશ ના ..
એ હાથથી વંદન ઈશ્વરને કરજો .. એ હાથથી વંદન ઈશ્વરને કરજો ..
મોસમ હોય પહેલા વરસાદની .. મોસમ હોય પહેલા વરસાદની ..
અમારું જ અસ્તિત્વ મિટાવી જતા અમે એને જોયા છે .. અમારું જ અસ્તિત્વ મિટાવી જતા અમે એને જોયા છે ..
માડી પધારશે મારે આંગણે રે .. માડી પધારશે મારે આંગણે રે ..
'કોંક્રીટ કેરા, જંગલો ક્યાં લગી ? રાખજો જગા, ડામરવાળા રસ્તાઓ ક્યાં લગી ? રાખજો જગા.' ગાગરમાં સાગર સ... 'કોંક્રીટ કેરા, જંગલો ક્યાં લગી ? રાખજો જગા, ડામરવાળા રસ્તાઓ ક્યાં લગી ? રાખજો ...
કથા કરી પગલાં .. કથા કરી પગલાં ..
એક જ રંગ લાગે નીરસ .. એક જ રંગ લાગે નીરસ ..
જાણે સ્વર્ગની કરાવી સફર .. જાણે સ્વર્ગની કરાવી સફર ..
માનવીને સર્જી તે તો આપ્યું તારું અદભુત હોવાનું પ્રમાણ .. માનવીને સર્જી તે તો આપ્યું તારું અદભુત હોવાનું પ્રમાણ ..
એ નેતાઓનો મોકળો માર્ગ બન્યા છો બાપુ તમે .. એ નેતાઓનો મોકળો માર્ગ બન્યા છો બાપુ તમે ..