Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhakti Khatri

Inspirational

4  

Bhakti Khatri

Inspirational

મા

મા

1 min
235


ઘરડી થાય તો પણ પ્રેમ હંમેશા એકસમાન હોય એ છે મા,

જેના પ્રેમની તોલે કોઈ ના આવે ભલે હોય એ પાલનહાર મા.


દિકરા ને સતત હિંમત અને નવું કરવા પ્રેરણા આપે એ મા,

હોંશે હોંશે બાળકોના તમામ નખરા ઉઠાવે એ મા.


દીકરાની હમેશાં પ્રગતિની પ્રાર્થના કરતી હોય એ મા,

દીકરો ઘર છોડે ત્યારે હૃદય ભીનું છતાં મુખે હાસ્ય હોય એ મા.


સંબંધ જળવાય રહે એના માટે અણગમતા ને ગમતું કરે એ મા,

સ્વયં પેલા બાળકને પ્રથમ પ્રાધાન્ય આપે એ મા.


દિકરાના કઠોર શબ્દોના હૃદય પર ઘા વાગે તોય ચૂપ રહે એ મા,

શબ્દો ઓછા પડે જે વ્યક્તિના પ્રેમ માટે એ મા.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational