STORYMIRROR

Khvab Ji

Classics Drama Fantasy

3  

Khvab Ji

Classics Drama Fantasy

લઘુકાવ્ય

લઘુકાવ્ય

1 min
13.2K


વાદળોની સમીક્ષાનું કામ ગણિતશાસ્ત્રી ને

સોંપાય?

જરૂર સોંપાય!

કેમ કે એનો

જવાબ અા હશે,

મને અામાં કંઈ

સમજાય નહીં!

અને અા

જવાબ જ સાચો

છે...!!


Rate this content
Log in

Similar gujarati poem from Classics