લાગણીનો વરસાદ
લાગણીનો વરસાદ
વરસી જાને,
તું બનીને વાદળ,
તો હરખાવું!
ઝૂલાવું તને,
હૈયાંની હાટડીએ,
લડાવી લાડ.
સ્નેહ હૈયાના,
વરસાવું આમજ,
ભરીને હેત.
હેત હરખે,
ભરી અમી આંખોમાં,
કરેજો સાદ.
વરસી જાને,
તું બનીને વાદળ,
તો હરખાવું!
ઝૂલાવું તને,
હૈયાંની હાટડીએ,
લડાવી લાડ.
સ્નેહ હૈયાના,
વરસાવું આમજ,
ભરીને હેત.
હેત હરખે,
ભરી અમી આંખોમાં,
કરેજો સાદ.