STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Classics

3  

Jaya. jani. Talaja."jiya"

Classics

કવિતા ને સુર

કવિતા ને સુર

1 min
215

લતા, તે તો કમાલ કરી

મારી કવિતાને પ્રાણ પૂરી


ગીત,કવિતા લખી થયો હુંં ચૂપ.

તે તારા અવાજની આપી હુંફ


શબ્દોને કવિતારૂપી કાયા આપી મેં

અમર કરી કવિતા ને પુરી જાન તે


બંધ પુસ્તકમાં બેઠા હતા કવિતા ને ગીત

બની ગયો તારો અવાજ એનો મીત


સંગીતની દુનિયામાં,જીવવાની આપી તે રીત

નીકળ્યા જો તારા હોઠેથી કવિતા અને ગીત


થઈ અમર ને સાહિત્યમાં મેળવી જીત

લખે કવિ "કવિતા" ને લખે "ગીત"

કોકિલકંઠી લતા ને મળે જીત.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics