STORYMIRROR

Shubham jadav

Tragedy

2  

Shubham jadav

Tragedy

કળયુગનો પ્રેમ

કળયુગનો પ્રેમ

1 min
313

દિલ દુખાવીને દિલ જીતવા ચાલ્યા છો.

પ્રિત ભુલાવીને પ્રિત મેળવવા ચાલ્યા છો.


તમે મને તડપાવીને ગયા છો અને

આજે તમે તડપવા ગયા છો.


મને ૨ડવા જેવો ના ૨હેવા દીધો અને

તમે આજે રડવા ચાલ્યા છો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy