દિલની વાત
દિલની વાત


કોણ છે આ દિલમાં
તેની કોઈ ખબર નથી,
કેવી રીતે આવી તેની ખબર નથી
તે કેવી હશે તે પણ ખબર નથી,
તે ક્યારે રૂબરૂ આવશે તેની ખબર નથી
તેની રાહમાં કેમ જીવીશ તે પણ ખબર નથી,
હવે ક્યારે મરીશ તેની સાથે કે પછી તેની રાહમાં
તે પણ ખબર નથી
રોતું દિલ શુભમ જાદવનું કોઈની રાહમાં છે.