Shubham jadav
Others
તારી શેરીમાં દિવસમાં
મને ઝાડ કામ આવે,
રાતે પેલા ચાંદ તારા કામ આવે,
પણ તું ના આવે તો,
ઝાડના પાન ગણવા અને
પેલા તારાને ગણવા તે કામ આવે.
દિલની વાત
કામ આવસે
કળયુગનો પ્રેમ