STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

3  

Kaushik Dave

Inspirational Others

કિનારે ફસાયો માનવી

કિનારે ફસાયો માનવી

1 min
161

નથી થતી હિંમત કે,

સત્યનો સામનો કરી શકું,


જૂઠનાં કિનારે બેસીને,

સત્યનાં મોતી કેવી રીતે પામી શકું ?


બસ અમે તો કિનારાના માનવી,

જૂઠનાં દલ દલમાં ફસાયા કરીએ,


મરજીવા બનવાની નથી થતી હિંમત,

સત્યને પામવા જિંદગી હાર્યા કરીએ.


ഈ കണ്ടെൻറ്റിനെ റേറ്റ് ചെയ്യുക
ലോഗിൻ

More gujarati poem from Kaushik Dave

રાણી

રાણી

1 min വായിക്കുക

સપના

સપના

1 min വായിക്കുക

નદી

નદી

1 min വായിക്കുക

Similar gujarati poem from Inspirational