STORYMIRROR

Jitendra Modh

Inspirational

4  

Jitendra Modh

Inspirational

કહી દો જરા

કહી દો જરા

1 min
196

કહી દો મોત ને જરા માપમાં રહે,

તારાથી કઠિન જિંદગી તો જીવી રહ્યોં છું હું !


જરા આંખો શું મીંચી મેં !

તેં તો વિચારી લીધુંં આવ્યો હાથમાં,

એમ ખુલ્લી આંખે પણ કૈક જોઈ લીધુંં છે મેં !


જરા હસવાનું શું ભૂલ્યો હું !

તેં તો વિચારી લીધું તૂટી જશે આ,

અલા રડતી આંખોએ પણ ઘણું હસી લીધું છે મેં !

જરા ભરોસે શું રહ્યોં તારા !

તેં તો વિચારી લીધું હારી જશે આ,

એમ તો હારીને પણ ઘણી બાજી જીતી છે મેં !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational