STORYMIRROR

GEETA JOSHI

Drama

3  

GEETA JOSHI

Drama

કેસૂડો

કેસૂડો

1 min
467

પર્ણ ઓછા ને ફૂલ ઝાઝા

જુઓને લચી પડ્યો આ કેસૂડો,


આંખોથી જોવાય પણ આંખમાં ના સમાય

રંગ એવો કંઈક ભરી જાય આ કેસૂડો,


રંગ રાતો ને મદમાતો

એના રંગે રંગી જાય આ કેસૂડો,


ડાળેથી તોડ્યું જરા એક ફૂલ

હૃદયે વસી જાય આ કેસૂડો.


Rate this content
Log in

Similar gujarati poem from Drama