STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

કાળનું કૃત્ય

કાળનું કૃત્ય

1 min
435


મરતું દીસે તે નોય મર્ત,

ચાલે સચરાચર કાળનું કૃત્ય;

વેતું કરવત કાઢે ગાર,

તેમ શનૈ: શનૈ: મરે સંસાર;

તો અખા પરને ક્યાં રુવે,

આપ વિચારી શે નવ જુવે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics