STORYMIRROR

asha champaneri

Drama

3  

asha champaneri

Drama

ક ની કરામત

ક ની કરામત

1 min
126

કરામત કારગર કરી કોઈની કાનાએ,

કિમ્યા કામણગારી કરી કેમની કૃષ્ણાએ,

કમોસમ કમોતરા કે કાળ ના કરે કશું,

કરી કેવી કમનીય કળા કાળા કાનકુંવરે.


કાગળે કલમ કંડારે કૈં કવિતા,

કોરાય કાળજે કસુંબલ કવિતા,

કોયલની કૂક કાગની કૈકારવ,

કેમ ન કોઈ કહે ક્યા કહને ક્યા કહને.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama