STORYMIRROR

Suhasini Panchal

Abstract

3  

Suhasini Panchal

Abstract

જરૂરત

જરૂરત

1 min
254

વહેતાં પાણીનાં ઝરણાં જ્યારે કહેતાં શીખે છે,

પર્વતોનેે ‍ખોળે રમતાં'તાં એ જ્યારે ખોળો ખૂંદતા શીખેે છેેેે,


દર્શાવેલા પથ ને છોડીને જ્યારે પથ બદલતા શીખે છે,

તેેેમના અસ્તિત્વને વહાવી રાખનારને જ્યારે નકામાં સમજે છે,


ત્યારે સમજાય છે કે ઝરણાં તો ખાલી જરૂરતને લીધેે સાથેે જીવતા શીખેે છે.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Abstract