STORYMIRROR

Suhasini Panchal

Others

3  

Suhasini Panchal

Others

માનવતાની જમાવટ

માનવતાની જમાવટ

1 min
186

કુદરતે જોવા જેવી કરી છે, 

આ દુનિયાની હાલત.


માનવને સમજાવવા માટે કરી છે,

આ બધી કરામત.


પાછો દાકતર બનીને આવ્યો છે,

કરવા સૌને સલામત.


જુદા જુદા સ્વરૂપે કરે છે,

એવી કંઈક મથામણ.


કે જાણે આ વખતે તો કરીને જ રહેશે,

માનવમાંં માનવતાની જમાવટ.


Rate this content
Log in