STORYMIRROR

Kiran piyush shah "kajal"

Inspirational

4  

Kiran piyush shah "kajal"

Inspirational

જોઉં છું

જોઉં છું

1 min
445

સાગરે ઊભીને ભંવર જોઉં છું,

આવશે વારો એ નંબર જોઉં છું.


ભીતરે કઈ વેદના છલકાયને,

પાદરે થંભીને જંતર જોઉં છું.


ફોગટીયાં જયાં લખાયા બારણે,

આસપાસે એક લંગર જોઉં છું.


સ્નેહ ભીના સ્મરણોના સાદથી,

વ્હાલનો સાથે સમંદર જોઉં છૂ.


બારણાં વાસ્યા નજર નાખી પછી,

બેઠકે તારા જ મંતર જોઉં છું.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Inspirational