STORYMIRROR

Pinky Shah

Inspirational Others

3  

Pinky Shah

Inspirational Others

જન્મદિવસ

જન્મદિવસ

1 min
14.7K


તારા જન્મદિવસ પર

આપું તને શું હું લાડલી


સખી છો પણ બહેનથી વિશેષ છો

ચહેરો તારો હંમેશ ચમકતો રહે હાસ્યથી


ખુશીઓની બૌછાર રહે જીવનમાં દિવસને રાત

તારા સપનાઓને મળે કુદરતનો સાથ


જીંદગી તારી મહેકતી રહે

ફૂલો સરસી તું તરોતાજારહે


દીલની ઉર્મિઓથી તને વધાવું છું

સફળતા તારા કદમ ચૂમે એટલું હુ પ્રભુને પ્રાર્થું છું


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational