STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

4  

Meenaz Vasaya. "મૌસમી"

Inspirational

જાણી લીધું

જાણી લીધું

1 min
546

બસ અમે તો થોડું જાણી લીધું

ખુશીથી જીવનને માણી લીધું

ગમતાનો કરી ગુલાલ

જીવનને ઉજાળી લીધું


ખુશીથી જીવન જીવવા

એક સપનું પાળી લીધું

ક્યારેક આવી દુઃખની પાનખર

તો એક આંસુ પાડી લીધું


સફરમાં મળ્યા જે સાથી બની

દિલથી એને ચાહી લીધું

ક્યારેક ઉદાસીની આગમાં બળી લીધું

તો ક્યારેક આનંદના સાગરમાં તરી લીધું

આમ જીવતરને અમે જાણી લીધું


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational