Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

BINAL PATEL

Inspirational

4  

BINAL PATEL

Inspirational

હું શું કહું છું !

હું શું કહું છું !

1 min
388


હું શું કહું છું !

શ્વેત પન્ને બે લીટીની વચ્ચે જ આમ મરોડદાર હોય અક્ષર,

ક્યાંય આઘું-પાછું ન થાય, ધ્યાન તો એવું રાખે આમ માસ્તર,


બે નાના ને બે મોટા એવાં ચાર પૈડાંની એ મઝાની સાઈકલ, 

શીખતાં-શીખતાં પડતાં ને ફરી હાંકતા, જાણે કે હોય સ્પાઈડર !


શાળામાં ગણિતનાં સમીકરણમાં અટવાતાં, શિક્ષક સમજાવતાં,

સત્યના પાઠ ભણી આવેલાં અમે, દુનિયાનાં કપટ ક્યાં જાણતા ! 


સાત્વિક ભોજન ને રામ ભજન ગાઈને નિરાંતે પોઢી વહેલાં જાગતાં,

સીધું-સાદું જીવન સિંદ્ધાંતોથી જીવે, એ ક્યાં કોઈથી કદી ડરતાં !’


Rate this content
Log in