STORYMIRROR

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Classics Inspirational Tragedy

3  

HARSUKH RAIVADERA રાયવડેરા "હસુ"

Classics Inspirational Tragedy

હું છું એક સૈનિક

હું છું એક સૈનિક

1 min
26.3K



અમારે દિવસ નથી, અમારે રાત નથી,

અમારે ઠંડ નથી, અમારે ગરમી નથી,

અમારે વરસાદ નથી, અમારે તોફાન નથી,

અમારે પરિવાર છે, પણ સાથે રહેવાં સમય નથી,

અમે રાજા નથી, અમે રંક નથી, ભારતની ધરતી સિવાય અમે બીજા કોઈનાં દાસ નથી.

ભૂલી જાજો ભલે અમને દેશવાશીઓ, પણ સંભાળી લેજો અમારા પરિવારને, બસ એ સિવાય હવે બીજી કોઈ આશ નથી!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics