STORYMIRROR

Vanaliya Chetankumar

Drama

3  

Vanaliya Chetankumar

Drama

હું અને તું

હું અને તું

1 min
396

હું અને તું પ્રેમની પરબ મનની વાત

તું અને હું સમયની મુલાકાત લયની લાગણી,


હું અને તું હૃદયની ભાષા શબ્દની આશ

તું અને હું એક ને એક સમયની સાથે,


હું અને તું વિચારની વાત હૈયાની હેડકી

તું અને હું મૌનની પરીભાષા સ્મિતની શરૂઆત,


હું અને તું મિત્રની મહેફીલ હાસ્યની હસી

તું અને હું પળ નો સાથ હેતનો હાથ,


હું અને તું પ્રેમની પ્રાર્થના સમયનો સાથ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama