હિરણ્ય ગર્ભ
હિરણ્ય ગર્ભ
કહે અખો મુજ આવે હસું,
એ ક્યાંથી ટીખળ મનમાં વસ્યું;
હિરણ્ય ગર્ભ હરિ આપોઆપ,
ત્યાં દ્વૈત અચાનક લાગ્યું પાપ;
કોણ સુણ સુણે ને અખા કોણ કહે,
હરિની વાત તો એજ લહે.
કહે અખો મુજ આવે હસું,
એ ક્યાંથી ટીખળ મનમાં વસ્યું;
હિરણ્ય ગર્ભ હરિ આપોઆપ,
ત્યાં દ્વૈત અચાનક લાગ્યું પાપ;
કોણ સુણ સુણે ને અખા કોણ કહે,
હરિની વાત તો એજ લહે.