Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kalpesh Patel

Romance

4.9  

Kalpesh Patel

Romance

ગુફતગૂ

ગુફતગૂ

1 min
318


જાત સાથે ગુફતગૂ કરતી હતી,

ઘડીક એકાંતની મજા માણવી હતી,

જિંદગીને નાકામ શોધતી હતી,

ખારાશ દિલની તેને આપવી હતી.


સમય રૂઠયો સાથ ન આપ્યો મને કદી,

પ્રેમમાં મારેય છેતરાવું નહતું કદી,

જિંદગી હતી મુજ બેનનુમ શિલ્પસમ,

ટાંકણાંની માર તેને થોડી હળવી હતી !


ફૂલ મુરઝાયું અને કંટક રડ્યા;

વરવી એ પળને ઝીરવવી મુ’ને ભારે પડી !

ઘડીક એકાંતની મજા માણવી હતી,

ગુફતગૂ આખરે મુજને મારતી હતી.


નાકામ -અસફળતા


Rate this content
Log in

Similar gujarati poem from Romance