STORYMIRROR

Kaushik Dave

Classics

3  

Kaushik Dave

Classics

ગુડી પડવો

ગુડી પડવો

1 min
152

પ્રથમ દિને

ચૈત્રી સુદી પડવો

ગુડી પડવો


ગુડી પડવો

વિજય દિવસ છે

બાલીનો વધ


બાલીનો વધ

અન્યાયીને દે સજા

રામ વિજયી


ગુડી પડવો

વિશ્વ પ્રથમ દિને

સૂર્ય ઉદય


વિષ્ણુ પૂજન

સમૃદ્ધિનું પ્રતિક

ઉત્સવપ્રિય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics