ગરીબી
ગરીબી
કિનારો,
તોફાની મોજાને,
ક્યાં કદી નોતરે છે?
માણસ,
ગરીબીનાં ચિત્રો,
ક્યાં કદી ચિતરે છે?
કિનારો,
તોફાની મોજાને,
ક્યાં કદી નોતરે છે?
માણસ,
ગરીબીનાં ચિત્રો,
ક્યાં કદી ચિતરે છે?