એક પ્રેક્ષક સમાન
એક પ્રેક્ષક સમાન


અમે એમજ વાંંચતા રહ્યાં તમને,
વાંચીને સમજતાં રહ્યાં તમને...
કોઈ વાર બનો છો તમે પ્રેમ સ્વરૂપ,
ને કોઈ વાર એક શાયર સમાન...
એક વાક્ય વાંચુ ત્યાં લાગણી ઉમેરો,
બીજું વાંચું ત્યાં ધડકન સમાન...
છે હાલ મારાં આવા જ્યારે વાંચુ તમને,
બની તાળી તમારા એક પ્રેક્ષક સમાન.