STORYMIRROR

रक्ष (Free Writing)

Drama Tragedy

3  

रक्ष (Free Writing)

Drama Tragedy

બાકી છે ...!

બાકી છે ...!

1 min
243

ધીરે ચાલ હવે જીંદગી, 

હમણા,

ઘણા કરજાની ચૂકવણી

બાકી છે.


થોડા કષ્ટો મટાડવા 

બાકી છે,

થોડી ફરજ નિભાવવાની 

બાકી છે.


જ્યારે શ્વાસ રોકાઈ 

જવાનો છે,

પછી શું ખોવાનું,

શું પામવાનું છે.


પણ મનના જીદ્દી 

બાળક ને,

આ વાત બતાવવાની 

બાકી છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama