STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Abstract Inspirational Others

એક કવિતા

એક કવિતા

1 min
193

એક કવિતા

પ્રસન્ન ચિત્ત વડે

લખી મુજને,


એક કવિતા

મારા વ્હાલમ તને

યાદોની શાહી,


એક કવિતા

લખી પ્રભુ સ્મરણ

સ્વીકારો ભક્તિ.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract