STORYMIRROR

Vanaliya Chetankumar

Inspirational Others

3  

Vanaliya Chetankumar

Inspirational Others

એક જ દે ખુમારી

એક જ દે ખુમારી

1 min
174

એક જ દે ખુમારી,

મહાદેવ ! એક જ દે ખુમારી,


મહેનતની મહાનતા સારી 

મહેનતુ બનું વારી વારી

એક જ દે બળધારી 

મહાદેવ ! એક જ દે ખુમારી,


શાળાએ ભણ્યો કોલેજ ભણ્યો

શીખ્યો અક્ષરજ્ઞાન 

તોયે ના શીખ્યો ગણતરની ગાથા 

વીપતો મળી કથારી

મહાદેવ ! એક જ દે હિંમતધારી


સંસારમાં મુજ કાયા થથરે

પૂરી થઈ ખંતની ખુમારી,

માનું છું હું મનને ગમતું

મુજ ને પાર ઉતારી 

મહાદેવ ! એક જ દે ખુમારી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational