STORYMIRROR

Rita Patel

Romance Tragedy Others

3  

Rita Patel

Romance Tragedy Others

એક દર્દ છે

એક દર્દ છે

1 min
308

એકલા રહેવું એ પણ એક દર્દ છે .. 

કોઈને મેળવીને ખોઈ દેવું એ પણ એક દર્દ છે ..


છીનવી લે છે દુનિયા એને આપણાથી .. 

જેના વગર જીવવું એ પણ એક સૌથી મોટું દર્દ છે. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance