Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational

3  

Manishaben Jadav

Inspirational

દયા અને પ્રેમ થકી બનાવીએ સૌને વ્હાલા

દયા અને પ્રેમ થકી બનાવીએ સૌને વ્હાલા

1 min
193

આ વેરઝેરને ઈર્ષ્યા બનાવે સૌના દુશ્મન

માટે રહીએ તેનાથી હંમેશા દૂર માનવ મન

દયા અને પ્રેમ થકી બનાવીએ સૌને વ્હાલા...!

ઈશ્વરે જીવન આપ્યું છે અમૂલ્ય

નહી મળે આ મનુષ જીવન મોધેરુ

 દયા અને પ્રેમ થકી બનાવીએ સૌને વ્હાલા...!

ઈર્ષ્યા રૂપી રાક્ષસ આવીને કરે બરબાદી

એ પહેલાં જ જીવનને લો સુધારી

દયા અને પ્રેમ થકી બનાવીએ સૌને વ્હાલા...!

વેરઝેરથી થયા અનેક પરિવારના પતન

આ પતનથી બચવા કરીએ જીવન જતન

 દયા અને પ્રેમ થકી બનાવીએ સૌને વ્હાલા...!

જીવનને જો બનાવવું છે રંગીન મિજાજી

તો રહો વેરઝેર સ્વભાવથી દૂર મનમોજી

દયા અને પ્રેમ થકી બનાવીએ સૌને વ્હાલા...!

Rate this content
Log in

Similar gujarati poem from Inspirational