દુનિયા
દુનિયા
1 min
287
તું શું કામ હારીને બેઠો છે તુચ્છ હારથી,
કોના માટે રડે છો તું આ હારના પ્રહારથી,
ફરી ઉભો થઇ લડી લે વિશાળ દુનિયામાં,
દુનિયા ખૂબ મોટી છે જાણી લે વિહારથી.