Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

siddhi mistry

Romance Tragedy Fantasy

3  

siddhi mistry

Romance Tragedy Fantasy

દોસ્ત

દોસ્ત

1 min
125


અજાણ્યા મળ્યા હતા આપણે 

તો પણ દોસ્તી થઈ ગઈ,


આપણી મંઝિલ શું છે એ તો

આપણાં બંનેમાંથી કોઈ ને

ખબર નહીં હતી તો પણ

એક બીજાને આગળ વધારવા મદદ કરતાં,


હંમેશા સાથે રહીશું એવું ક્યારેય પણ ન વિચારતા આપણે તો પણ


દિવસની અમુક પળોમાં સાથે રહેતા થયા, અમુક સમય સાથે પસાર કરતા થયા,


આમ તો તે બહુ બધું શીખવ્યું છે મને તો પણ એ બધામાં એક વસ્તુ સારી શીખવી છે,


કોઈ પણ સંબંધની ઊંચાઈ માપવા માટે પાસે રહેવું નહીં પણ સાથે રહેવું જરૂરી છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance