STORYMIRROR

Rajesh Baraiya

Classics

2  

Rajesh Baraiya

Classics

દિવાળી આવી

દિવાળી આવી

1 min
14.8K



દિવાળી આવી દિવાળી આવી,

સાથે મજાનો દીવડા લાવી,

રંગોળી સૌ અમે કરીએ,

દિવાળી આવી,


દિવાળી આંબી નવું વરસ લાવી,

સાથે સાથે આનંદ અનેરો લાવી,

નવા વરસે સૌને ગળે મળીએ,

દિવાળી આવી,


દિવાળી આવી કપડા નવા લાવી,

દિવાળી આવી નવલો રંગ લાવી,

દિવાળી સૌનો તહેવાર,

દિવાળી આવી,


દિવાળી આવી રોકેટ દાડમ લાવી,

દિવાળી મીઠાઈ અને મેવા લાવી,

દિવાળી સૌને ગમે નવું વરસ ગમે,

દિવાળી આવી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics