દે છે...
દે છે...
વૃક્ષ
અંગારવાયું લઈને
પ્રાણવાયુ દે છે...
વાંસળી
ફૂંક વેઠીને
સંગીત દે છે...
અને હું...?!
...જવા દો !!
વૃક્ષ
અંગારવાયું લઈને
પ્રાણવાયુ દે છે...
વાંસળી
ફૂંક વેઠીને
સંગીત દે છે...
અને હું...?!
...જવા દો !!