STORYMIRROR

Nilesh Limbola

Romance

3  

Nilesh Limbola

Romance

ડોળ

ડોળ

1 min
163

મને તારી રમત સમજાતી નથી,

ઘડી-ઘડીમાં તારું રિસાઈ જવું,

મારુ તને મનાવવું

અને તારું ના માનવું,

કૈક અજુગતું લાગે છે.


તને ગમે છે 

મને હેરાન કરવો અને 

મને ગમે છે હેરાન થયાનો ડોળ કરવો.



સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nilesh Limbola

મજૂર

મજૂર

1 min વાંચો

જીવ

જીવ

1 min વાંચો

ફોટો

ફોટો

1 min વાંચો

તું

તું

1 min વાંચો

માતા

માતા

1 min વાંચો

યાદ

યાદ

1 min વાંચો

સડક

સડક

1 min વાંચો

Similar gujarati poem from Romance