STORYMIRROR

Nilesh Bagthriya

Inspirational

4  

Nilesh Bagthriya

Inspirational

છત્ર આપે

છત્ર આપે

1 min
205

ફાટેલા કપડે

શમણાં સાંધે.

અશ્રુ પી જઇ

મો હસતું રાખે.


ઘટવા ન દે કદી

અઢળક આપે.

ઝાલી આંગળી

પગલું ભરાવે.


પરિવાર કાજે

રાતો રાત જાગે.

વગર શરતે

બધું જ આપે.


હા !એ બાપ છે

છત્ર આખું આપે.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar gujarati poem from Inspirational