STORYMIRROR

Kiran piyush shah "kajal"

Romance

3  

Kiran piyush shah "kajal"

Romance

છે

છે

1 min
199

કાલની ચિંતા સામે આવે છે,

વાત જાણી પછી ડરાવે છે ?


તાલ બેતાલ નાચતા થાકી, 

ભાવ મનનો કહીં જતાવે છે, 


કોરી આંખો થકી જીતી કાયમ, 

ભેજ સંતાડીને વળાવે છે, 


યાદ ભંડારી આવકારો દઈ

દર્દ દાબી ઘણું રડાવે છે, 


ટાંકણાનાં ઘા ઝીલવાનું શીખ

જીવતર ખાસ એ ઘડાવે છે,


ખૂબ શ્રદ્ધા મૂકી હતી ઈશ્વર,

ભેદ જાણી પછી બનાવે છે,


અંત આવ્યો કથા મુજબ તોયે, 

થાય શંકા ઘણી જણાવે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Kiran piyush shah "kajal"

Similar gujarati poem from Romance