Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhaliya Ghanshayam

Romance Others

4  

Bhaliya Ghanshayam

Romance Others

ચાલ લાગણી વરસાવીએ

ચાલ લાગણી વરસાવીએ

1 min
276


આંખોમાં ઝળહળતા સ્વપ્ન જગાડીએ,

પાણીમાં કરેલા છબછબિયાં વગાડીએ !


મનની ઈચ્છાઓ કદી ઓછી વધુ થાય,

જેમ વરસાદના ઝાપટાં આવે ને જાય !


મોરનો ટહૂકો કોયલનો કંઠ બોલે સૂરમાં,

એકમેકનાં શ્વાસોને ધબકાવીએ ઉરમાં !


ભીંજાતી વેળાએ ખળખળતો પવન,

કડાકાને વીજળીનાં ચમકારા માણીએ !


ઢાંકી ખૂંદને ફરવું ક્યા સુધી 'ઘનશ્યામ',

મૂકી દે છત્રી ચાલ લાગણી વરસાવીએ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance