STORYMIRROR

Bhaliya Ghanshayam

Inspirational Others Children

3  

Bhaliya Ghanshayam

Inspirational Others Children

વાત

વાત

1 min
265

ચલ ને સાંભળ તને એક વાત કે'વી

સૂરજની તડકી સૂરજ જેવી ને 


ચંદ્રની શીતળતા ચંદ્ર જેવી પણ

તારી મુસ્કાન મારા જેવી...


મારી મુસ્કાન તારા જેવી...

છે ને આ વાત અજીબ કેવી...!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational