પૈસાનો મહિમા
પૈસાનો મહિમા
1 min
192
પૈસા છે તો સપનાઓ સાકાર થાય,
જિંદગીમાં પ્રગતિના દીવા પ્રગટે.
મહેનત સાથે જે કમાયે પ્રેમથી,
એનાં ઘર આંગણે સુખના ફૂલા ખીલે.
વિજ્ઞાન, શિક્ષણ, વ્યવસાયની સાતે,
આગળ વધવા દોરે છે હાથ.
સંજોગો બદલે, સંભાવનાઓ ખૂલે,
પૈસાથી થાય ભવિષ્ય સુરક્ષિત.
સુંદર સપનાઓને પાંખ મળે,
જ્યારે દિષામાં તેનુ યોગ્ય વપરાશ.
પરિશ્રમના મીઠા ફળ છે પૈસા,
આજને ઉમદા અને કાલે શાનદાર બનાવે.
— ભાલિયા ઘનશ્યામ
